Here Erp login of Hemchandracharya North Gujarat University available.
Hngu Student whatsaap Channel Join કરવા વિનંતી Click Here
- જો વિદ્યાર્થી ERP પોર્ટલ પર પહેલી વખત લોગીન થાય છે તો તેના માટે તેનો યુઝર આઈડી : સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડ : કોલેજ દ્વારા એનરોલમેન્ટ ફોર્મ ભરતી વખતે જે મોબાઇલ નં . ઉમેરેલ હોય તેના મોબાઇલ નં . ના પ્રથમ 5 અંક અને જન્મ તારીખના વર્ષ એમ કુલ 9 અંક નો પાસવર્ડ સાથે લોગીન કરી રિઝલ્ટ જોઈ શકાશે . યુઝર આઈડી: BED2302312356 પાસવર્ડ : 993852001 મોબાઇલ નં .9938596458 જન્મ તારીખ :15/04/2001
- તમામ કોલેજો અને વિદ્યાર્થીઓને ERP પોર્ટલ સંબંધિત જો કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઇન નં : 7600800719 નો સંપર્ક કરવો .
- ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ એક્ષામ ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે તેના માટેનું User Manual વિદ્યાર્થીના લૉગિનમાં મુકવામાં આવેલ છે જે ચેક કરવું.
- ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીના વિષયમાં ફેરફાર કરવા માટે Student Subject Change મેનુમાં જઈ વિદ્યાર્થીનો Enrollment No એન્ટર કરી વિદ્યાર્થીના વિષયમાં ફેરફાર કરી શકાશે.
- વિદ્યાર્થીના વિષયમાં ફેરફાર કરવા માટે કોલેજ પરીક્ષા ફોર્મ ભરવા જશે ત્યારે વિદ્યાર્થીના વિષયમાં ફેરફાર કરી શકાશે.
Erp login Hngu
User Name / E-Mail / Mobile Number
User Name / E-Mail / Mobile Number
Tag :
hngu erp login,erp login,how to login in hngu erp,vnsgu login,how to login vnsgu,vnsgu login kiase kare,aktu erp login,vnsgu me login kaise kare,vnsgu login id and password,hngu student login,erp aktu login,vnsgu student dashboard login,hngu app login kaise kare,vnsgu net login forgot password,vnsgu student login activation,aktu login,erp aktu ac login,aktu erp login kaise kare,aktu erp login forgot password,hngu official me login kaise kare